એક વાત કહું,
સારા લોકો સાથે
ક્યારેય સારું થતું જ નથી !!
ઓયે સાંભળ,
મારી યાદ ના આવતી હોય
તો બદામ મોકલું તને ?
હું તારી સાથે સાત ફેરા જ નહીં,
દરેક કદમ સાથે ચાલવા માંગુ છું !!
આ કડકડતી ઠંડીમાં મને બસ,
તારો અને ચાનો સહારો જોઈએ છે !!
જે સાચે જ તમને પ્રેમ કરતા હોય,
એ તમારા માટે ક્યારેય Busy નહીં હોય !!