gujarati shayari download status
દિલ તૂટે તો પણ આહ નથી કરતો,
હવે હું કોઈની પરવાહ નથી કરતો !!
shayari photo gujarati hd
gujarati emotional shayari
ઘણા લોકો મળ્યા આ વરસે,
પણ એ બધામાં તું સ્પેશીયલ છે !!
gujarati emotional shayari image
gujarati shayari for friends
મારા દરેક દર્દની દવા,
એકમાત્ર તું જ છે !!
gujarati shayari image hd
gujarati shayari jokes
સંબંધ તો જ સચવાય,
જો એક ગુસ્સો કરે અને
બીજો થોડું જતું કરે !!
gujarati shayari judai
gujarati shayari jordar
ગુનાની તો ખબર નથી સાહેબ,
પણ સજા લાજવાબ મળી છે !!
❤
કોઈ સાથે દિલ લાગે એ મોહબ્બત નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ મોહબ્બત છે !!
gujarati shayari jignesh kaviraj