Fri. Mar 5th, 2021

gujarati funny shayari in gujarati font

 

રજાઈની અંદર ફોન ચલાવતા ચલાવતા,

શ્વાસ લેવા માટે મગરની જેમ બહાર તો આવવું જ પડે !!

😂😂😂😂😂😂

gujarati funny shayari images

 

બસ કોઈ પસંદ આવી જાય,

પછી એને ઢીચણીયા થઈને પ્રોપોઝ કરીશ !!

😍😍😍

 

gujarati funny shayari sms

 

મને લાગે છે કે કોરોનાની રસી પહેલા,

કેરીનો રસ આવી જશે માર્કેટમાં !!

😂😂😂😂😂😂

gujarati funny shayari facebook

gujarati funny shayari jokes

 

 

gujarati funny shayari photo

gujarati funny shayari in hindi

 

શિયાળામાં ઠંડા પાણીથી

વાસણ ધોતી છોકરીઓ જ,

Real Queen છે !!

😂😂😂😂😂😂

 

 

gujarati bf funny shayari

best gujarati funny shayari

 

પ્રેમમાં તો હું હમણાં પડી જાઉં,

પણ વાગી જાય તો શું કરવાનું !!

😂😂😂😂😂😂

 

gujarati comedy shayari photo download

Avatar

By kddabhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *