Sat. Feb 27th, 2021

gujarati shayari love romantic

 

એ મારી સાથે થોડી વાતો કરીને Bye કહી દે છે,

કેમ કે એને બીજાને પણ Hi કહેવાનું હોય છે !!


gujarati shayari photo

 


gujarati shayari love romantic sms

 

અત્યારે ખુશ છે એ કોઈ બીજાની થઈને,

આગ ત્યારે લાગશે જયારે એ મને કોઈ બીજી સાથે જોશે !!


gujarati shayari english

 


gujarati emotional shayari

 

તને જોવાની ચાહત પણ મરી ગઈ,

જયારે ખબર પડી કે તારા દિલમાં કોઈ બીજું છે !!

 


gujarati emotional shayari image

 

 


gujarati ego shayari

 

હું તારો ને ફક્ત તારો હતો,

પછી ખબર પડી ચોથો વારો મારો હતો !!

 

 


gujarati shayari on eyes

 

 


good evening shayari gujarati

 

એ જરૂરી નથી કે પુરુષ જ રાવણ હોય,

મેં દસ ચહેરા વાળી સ્ત્રી પણ જોઈ છે !!

 


gujarati shayari for love

 

 

gujarati shayari love romantic

 

બહુ ખુશ હતા અમે બંને,

પણ એમને કોઈ બીજું મળી ગયું !!

❤❤❤

Avatar

By kddabhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *