Fri. Mar 5th, 2021

gujarati love couple shayari

 

પ્રેમ ત્યારે આવે છે જયારે

તમે એના માટે તૈયાર નથી હોતા,

અને ત્યારે જાય છે જયારે તમારે એની

સૌથી વધારે જરૂર હોય છે !!

 

 

 

 

share chat love shayari gujarati

 

જો પ્રેમ લગ્ન કરવા એ પાપ છે,

તો બે પ્રેમીઓને અલગ કરવા એ મહાપાપ છે !!

 

 

gujarati love shayari diku

 

કોઈને ખોવાના વિચાર

માત્રથી જો રડવું આવી જાય,

બસ એનું નામ જ સાચો પ્રેમ !!

 

 

gujarati love letter with shayari download

 

છોકરો જિસ્મ માંગે તો હવસ,

અને છોકરી સામેથી આપે તો પ્રેમ,

વાહ દુનિયાદારી વાહ !!

 

 

gujarati love shayari photo download hd

 

પ્રેમ પણ સમજી વિચારીને કરવો,

કેમ કે ઓછો પ્રેમ કોઈને ગમતો નથી

અને વધારે પ્રેમ કોઈને પચતો નથી !!

 

 

love shayari photo hd gujarati

 

કોઈને પ્રેમ કરવો એ ખોટું નથી,

પણ એના પ્રેમમાં આંધળું થઇ જવું એ ખોટું છે !!

 

 

love shayari gujarati hd

 

કોઈપણ વ્યક્તિ

એના પ્રેમને મેળવવા માટે,

ખુબ જ મહેનત કરતો હોય છે !!

 

 

love shayari gujarati hd images

 

પ્રેમ પણ સમજી વિચારીને કરવો,

કેમ કે ઓછો પ્રેમ કોઈને ગમતો નથી

અને વધારે પ્રેમ કોઈને પચતો નથી !!

 

 

 

gujarati shayari love full hd

 

કોઈપણ વ્યક્તિ

એના પ્રેમને મેળવવા માટે,

ખુબ જ મહેનત કરતો હોય છે !!

 

 

gujarati emotional love shayari

Avatar

By kddabhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *